તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સંતા છૂટાછેડા માટે કોર્ટમાં ગયો....

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સંતા પત્ની સાથે છૂટાછેડા લેવા કોર્ટમાં ગયો

જજઃ તમારે બે બાળકો છે..

તમે તેમની વહેંચણી કેવી રીતે કરશો?

સંતાએ બહુ વિચાર્યું અને કહ્યું.....
.
.
.
.
.
.
અરે.............એક આઇડિયા......અમે વધુ એક બાળક સાથે આવતા વર્ષે આવીશું.......