અંકલ ડેટોલ સાબુ છે....?

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

એક છોકરો કરિયાણાની દુકાને જઇને બોલ્યો...


અંકલ ડેટોલ સાબુ છે....?

દુકાનદાર (નાકમાંથી આંગળી કાઢતા) બોલ્યોઃ હા બેટા, છે ને...

છોકરોઃ તો પછી તેનાથી હાથ ધોઇને એક ક્રીમ રોલ આપી દો ને......