તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બે ભૂતોની વાતચીત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પહેલો ભૂત બીજા ભૂતનેઃ તુ કેવી રીતે મર્યો...

બીજો ભૂતઃ ફ્રીઝની ઠંડીથી અને તુ....

પહેલોઃ પત્ની પર શંકા હતી એટલે એક રાત્રે આવીને આખું ઘર શોધી વળ્યો... પણ કોઇ ન મળ્યું....

એટલે શરમથી આત્મહત્યા કરી લીધી.....
.
.
.
.
.
.
બીજો ભૂત- ફ્રીઝ ખોલીને જો તે જોઇ લીધું હોત તો આજે આપણે બંને જીવતા હોત......