તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એન્જિનીયરિંગમાં જવાનાં 7 કારણો...

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

એન્જિનીયરિંગમાં જવાનાં 7 કારણો...મને ઉંઘવાથી નફરત હતી...

મેં મારી જિંદગીને પૂરતી માણી લીધી છે...

હું ટેન્શન વિના જીવી શકતો નથી...

હું મારા પાપોનું પ્રાયશ્વિત કરવા માગતો હતો...

હું કર્મ કરો અને પરિમાણની પરવા ન કરવાના સિદ્ધાંતમાં માનું છું.....

જિંદગીમાં દરેક વાતનું એક કારણ હોય છે, ગું આ કહેવતને ખોટી પાડવા માગુ છું....

હું મારી જાત સાથે બદલો લેવા માગતો હતો.