તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છોકરીએ પડોશીની આદત છોડાવી દીધી...

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

છોકરી,તેની ફ્રેન્ડનેઃ પાડોશનાં આન્ટી મને બહુ હેરાન કરતા હતા....

જ્યારે પણ કોઇનાં લગ્ન થાય ત્યારે તે મારા ગાલ ખેંચીને કહેતા....હવે તારો વારો છે.....

પછી મેં એમની એ આદતને છોડાવી દીધી....

ફ્રેન્ડઃ કેવી રીતે?

છોકરીઃ જ્યારે કોઇ મરી જાય ત્યારે હું એમના ગાલ ખેંચીને કહેતી.....


હવે તમારો વારો છે.....