તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રપોઝ કરાય ત્યારે છોકરી અને છોકરાનાં છ જવાબો.....

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પ્રપોઝ કરાય ત્યારે છોકરીનાં છ જવાબ

1 ના
2 મને થોડો સમય આપ
3 મેં તને હંમેશા મારો ફ્રેન્ડ સમજ્યો છે
4 મારે પહેલાથી એક બોયફ્રેન્ડ છે
5 આપણે સ્ટડી પર ધ્યાન આપવું જોઇએ
6 આ ફક્ત આકર્ષણ છે


છોકરાનો જવાબ....

1 હા
2 હા
3 હા
4 હા
5 હા
6 હા................