છોકરી શરમાઇ અને બોલી.....

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

છોકરો છોકરીને જોવા ગયો....

થોડી વાતચીત પછી છોકરાએ પૂછ્યું- તમને ઇંગ્લિશ ફાવે.....?
.
.
.
.
.
.
.
.
.
છોકરી શરમાઇને બોલી....હા, પણ સોડા સાથે હોય તો જ......