તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સંતાએ છોકરીને કહ્યું I Love you

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સંતાએ પોતાની ઓફિસમાં કામ કરતી એક છોકરીને I Love you કહ્યું...

છોકરીએ સંતાને લાફો મારતા પૂછ્યું- શું બોલ્યો?
.
.
.
.
.
.
સંતા રોતા રોતા બોલ્યોઃ સાંભળ્યું નથી તો તે લાફો કેમ માર્યો....?