તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભારતમાં 'BAD'ની સરકાર બને તો?

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભારતમાં હાલ ત્રીજા મોરચાની સરકાર અંગે ઘણી ચર્ચાઓ થઇ રહી છે. પણ એક મોરચા પર હજું કોઇની નજર નથી ગઇ.

આ મોરચો છે માયાવતી, જયલલિથા અને મમતા બેનર્જીનાં જોડાણનો...

આ મોરચાનું નામ BAD હોવાની પૂરેપૂરી શક્યતાઓ છે... તમે જ જોઇ લો...

Behenji-Amma-Didi = BAD