તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છોકરી મચ્છરની વાત સાંભળી બેભાન.....

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

એક છોકરી ચા પીતી હતી..
અચાનક તેનાં મોમાં એક મચ્છર જતું રહ્યું..
છોકરીને તેની ખબર ન પડી..
થોડી વાર પછી એ મચ્છરનો બાપ આવ્યો અને તેણે છોકરીનાં કાનમાં કંઇક કહ્યું....
જેને સાંભળી છોકરી બેભાન થઇ ગઇ.....
કેમ કે...
.
.
.
.
.
.
.
એ મચ્છરે કહ્યું કે-

તારા પેટમાં મારૂં બાળક છે.....!!