સંતાને એરહોસ્ટેસે લાફો માર્યો...

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સંતાએ પ્લેનમાં એરહોસ્ટેસને કહ્યું- તમારો ચહેરો મારી પત્નીનાં ચહેરા સાથે મળતો આવે છે....

એરહોસ્ટેસે સંતાને એક લાફો મારી દીધો....

સંતાઃ આદત પણ બિલકુલ મળતી આવે છે.....!