તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સિટી તો અમદાવાદ જેવું હોવું જોઇએ....

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સિટી તો અમદાવાદ જેવું હોવું જોઇએ....

બાકી ગેમ તો VICE CITY પણ છે.

એન્જિનીયરની પાસે નોકરી હોવી જોઇએ...

બાકી

ડિગ્રી તો થર્મોમીટર પાસે પણ હોય છે...

સપના બંધ આંખોથી જોવા જોઇએ..

બાકી

ખુલ્લી આંખોથી તો આપણે સપના નામની છોકરીને પણ જોઇએ છીએ.....