બેન્કને લૂંટનાર લૂટારો અને ક્લાર્ક

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બેન્કમાં લૂંટ કર્યા બાદ એક લૂંટારાએ ક્લાર્કને કહ્યું- તે મને ચોરી કરતા જોયો છે?

ક્લાર્કઃ હા મેં તમને ચોરી કરતા જોયા છે.

લૂંટારાએ તેને ગોળી મારી અને બીજા ક્લર્કને પૂછ્યું- તે જોયો છે મને?

બીજો ક્લાર્કઃ ના, પણ મારી પત્નીએ તમને જોયા છે....!