બડે કામ કી ચીઝ..

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

તમે મુશ્કેલીમાં હોવ ત્યારે તેને વળગી શકો છો

દુખમાં હોવ ત્યારે તેના પર માથું રાખીને રડી શકો છો

ખુશ હોવ ત્યારે તેને વળગી શકો છો...

તો પછી જ્યારે તમને સાચા પ્રેમની જરૂર હોય ત્યારે

એક તકીયું ખરીદી લેજો.....................