શિક્ષક અને વિદ્યાર્થીની ગર્લફ્રેન્ડ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

શિક્ષક વિદ્યાર્થીનેઃ ગયા વર્ષે તું પેલી છોકરી સાથે ફરતો હતો અને આ વર્ષે બીજી છોકરી સાથે ફરે છે?

તને શરમ નથી આવતી?.............................

છોકરોઃ મેડમ સિલેબસ બદલાઇ ગયો છે તો...