IPL T20ની ફાઇનલ પછીનો ક્રેઝ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

IPL T20નો ક્રેઝ...

આઇપીએલની ફાઇનલ પૂરી થઇ ગયા પછી..

ગાર્ડ, સંતાને- ભાઇ, મેચ પૂરી થઇ ગઇ છે હજું સુધી

તમે કેમ પેવેલિયનમાં બેઠા છો?...........................

સંતાઃ વાત એવી છે કે હું હાઇલાઇટ્સની રાહ જોઇ રહ્યો છું...