નોકરાણી અને ઘરમાલિકની પત્ની

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નોકરાણી, ઘર માલિકની પત્નીનેઃ બેન ચિંતામાં કેમ છો?

માલિકની પત્નીઃ શું કહું, તારા સાહેબનું એમની ઓફિસની કોઇ છોકરી સાથે લફરું ચાલે છે..............

નોકરાણીઃ એવું કેવી રીતે બને, સાહેબ મને દગો ના દઇ શકે........