છોકરીને છોકરાએ કિસ કરી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પુત્રી, મમ્મીનેઃ આજે એક છોકરાએ મારા ગાલ પર કિસ કરી

મમ્મીઃ તે એને લાફો માર્યો કે નહીં

પુત્રીઃ ના મમ્મી, મને અચાનક ગાંધીજી યાદ આવી ગયા...

એટલે, મેં બીજો ગાલ પણ આગળ કરી દીધો...................