તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુલ્હનનો ચહેરો અને મૌલવી....

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નિકાહ પછી વરરાજાએ મોલવીને પૂછ્યું- મોલવી સાહેબ તમારી ફી....?

મૌલવી- દુલ્હનની સુંદરતા પ્રમાણે આપી દો.....

વરરાજાએ 50 રૂપિયા આપી દીધા અને ઉઠીને ચાલવા માંડ્યો....

ત્યારે જ અચાનક હવાથી દુલ્હનનો ઘૂંઘટ ઉડ્યો અને એનો થોડો ચહેરો દેખાયો......

એ જોઇને મોલવીનાં હોશ ઉડી ગયા....
.
.
.
મૌલવી વરરાજાને બોલ્યો- અરે મિંયા, તમારા બાકીનાં પૈસા તો પાછા લઇ જાઓ.........