છોકરો લાવ્યો ઓલિમ્પિક બ્રાન્ડ કોન્ડોમ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

એક છોકરાને શોપિંગ કરતા નવી ઓલમ્પિક બ્રાન્ડનાં કોન્ડોમ મળ્યા...

તેણે એક પેક ખરીદી અને ગર્લફ્રેન્ડને દેખાડતા કહ્યું- આ કોન્ડોમ ત્રણ રંગમાં છે, ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ....

છોકરી- તો તને આજે કયો કલર ગમશે...?

છોકરો- ગોલ્ડ.....

છોકરી- તુ આજે બ્રોન્ઝ કેમ નથી વાપરતો.....? ચેન્જ માટે આજે તુ ત્રીજા નંબરે આવે તો મને વધારે ગમશે.........!!!