સચિનની 199મી ટેસ્ટ અને ઘરમાં ચોરી....

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રમેશનાં ઘરે ચોરી થઇ એટલે પોલીસ આવી...

રમેશ- સાહેબ મારા ઘરમાં ટીવી છોડીને બાકી બધી વસ્તુઓ ચોરાઇ ગઇ છે....

ઇન્સપેક્ટર- ચોરે ફક્ત ટીવી કેમ છોડી દીધું....?

રમેશ- મને શું ખબર સાહેબ, હું તો સચિનની 199મી ટેસ્ટ જોઇ રહ્યો હતો......