તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પતિ માટે છોકરીને ચોઇસ....

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બે છોકરીઓ ટ્રેનમાં જતી હતી....

પહેલી છોકરી- તને કેવો પતિ જોઇએ....?

બીજી છોકરી- મને કરોડપતિ જોઇએ.....
.
.
પહેલી- અને કરોડપતિ ના મળે તો...?

બીજી- તો 50-50 લાખનાં બે પતિ ચાલશે...
.
.
.
.
.
પહેલી- અને જો 50 લાખનાં પણ ના મળે તો...?

બીજી- તો 25-25 લાખનાં બે ચાલશે...
.
.
.
ઉપરની બર્થ પર સૂતેલો એક છોકરો બંનેની વાતો સાંભળીને બોલ્યો-

વાત જ્યારે 1000 રૂપિયા સુધી આવી જાય ત્યારે મને જગાડી દેજો પ્લીઝ.....!!!