તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અને થઇ ગયો દાખલો સોલ્વ.....

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગણિતનાં પિરિયડમાં ટીચરે બોર્ડ પર લખ્યું....

2x+1y/5y-3x * 3p +3q/4q+1p

એક છોકરાએ તે જોયું......
.
.
.
.
ટીચર છોકરાને- અહીં આવ અને બોર્ડ પર લખેલા આ દાખલાને સોલ્વ કર...........

છોકરો- બોર્ડ પાસે આવ્યો, ડસ્ટર ઉપાડ્યું અને બધું ભૂંસી નાખ્યું.....

પછી હસતા બોલ્યો- લો .....થઇ ગયો પ્રોબ્લેમ સોલ્વ...