તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પરણિત પુરુષોને ફાંદ કેમ હોય છે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અપરણિત પુરુષનાં પેટ પર ફાંદ નથી હોતી.....કેમ કે તે રાત્રે જ્યારે પણ કંઇક ખાવાનું લેવા ફ્રીજ ખોલે છે ત્યારે કહે છે....

સાલુ....ફરી એ જ ખાવાનું..! અને ફ્રીજ બંધ કરીને સૂવા જતો રહે છે....

પરણિત પુરુષને ફાંદ હોય છે, કેમ કે જ્યારે પણ તે રાત્રે બેડ પાસે જાય છે ત્યારે કહે છે.....

સાલુ.......ફરી એ જ......! અને જઇને ફ્રીજ ખોલે છે......