તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફક્ત પરણિત પુરુષો જ વાંચે.....

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પરણિત પુરુષો માટે ખાસ રજૂઆત....

પરણિત પુરુષો પોતાનું દુખ આવી રીતે દૂર કરી શકે છે....

તમારા લગ્નનાં ફોટો આલ્બમને ઉંધેથી જોવાનું શરૂ કરો....

વિદાય પહેલા તમે માંડવામાં જશો, ઉઁધા ફેરા થશે, હાર ગળામાંથી બહાર આવશે.....વીંટી કાઢી લેવાશે......અને પછી પત્ની પાછી પિયર જતી રહેશે.....