તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છોકરાએ કર્યો વોટ્સ અપ પર છોકરીને મેસેજ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વોટ્સ એપ પર છોકરાએ પોતાની ગર્લફ્રેંડને મેસેજ કર્યો.......... હાય બેબ, ક્યા છે ?
છોકરી - હાય, અત્યારે મારા ડેડીની બીએમડબલ્યૂમાં ડ્રાયવર મને ક્લબ મૂકવા જઈ રહ્યો છે, થોડીવારમાં જ ક્લબ પહોંચી રહી છું. તને સાંજે મળીશ. તુ ક્યા છે ?
છોકરો - એએમટીએસની બસમાં તારી પાછળની સીટ પર બેઠો છું....... અને મેં તારી ટિકિટ લીધી છે, તુ ના લેતી.......