તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પત્નીનો ગુસ્સો દૂર કરવાની ટ્રીક.....

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બે મિત્રો ભેગા થયા...

પહેલો- યાર મારી પત્ની હંમેશા મારા પર ગિન્નાયેલી રહે છે, બહુ ગુસ્સો કરે છે....

બીજો- મારી પત્ની પણ પહેલા મારા પર બહુ ગુસ્સો કરતી હતી, પણ હવે નથી કરતી...

પહેલો- એવું તો તે શું કર્યું....?

બીજો- એક દિવસ ગુસ્સો કરતી હતી ત્યારે મેં કહી દીધું....કે

ઘડપણમાં ગુસ્સો આવે જ છે........

બસ એ દિવસને આજનો દિવસ, ક્યારેય ઉંચા અવાજે વાત નથી કરી.....