તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શાહરૂખની ફિલ્મો શું શિખવાડે છે.....

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

શાહરૂખ ખાનની હિટ રહેલી ફિલ્મોમાં એક મેસેજ કોમન છે.....તમે જાણો છો એ કયો મેસેજ છે.....


કુછ કુછ હોતા હૈ- ફ્રેન્ડ સાથે પ્રેમ

મોહોબ્બતૈં- પ્રિન્સીપલની છોકરી સાથે પ્રેમ

કલ હો ના હો- પાડોશીની છોકરી સાથે પ્રેમ...

કભી ખુશી કભી ગમ- પોતાનાં કર્મચારીની છોકરી સાથે પ્રેમ...

કભી અલવિદા ના કહેના- બીજાની પત્ની સાથે પ્રેમ....

બાઝીગર- દુશ્મનની છોકરી સાથે પ્રેમ...

પરદેસ- દોસ્તની ફિયાન્સી સાથે પ્રેમ

દિલ સે- આતંકવાદી સાથે પ્રેમ....

મૈં હૂં ના- ટીચર સાથે પ્રેમ...

ચેન્નાઇ એક્સપ્રેસ- ડોનની છોકરી સાથે પ્રેમ...


નોંધ- શાહરુખ લોકોને જોખમી લફરા કેવી રીતે કરવા તે શીખવે છે......!!!


અને જોખમ પરથી યાદ આવ્યું,

સૌથી જોખમી પ્રેમ છે.....

રબને બના દી જોડી- પોતાની પત્નીને જ પ્રેમ...............!!!