તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દબાઇને ખાધા પછી છોકરાની હાલત....

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

એક પાર્ટીમાં એક છોકરાએ દબાવીને નાન ખાધી.....

એ લગભગ દર બાર નાન ખાઇ ગયો.....

ત્યારબાદ ઘરે જતાં એના પેટમાં જબરદસ્ત દર્દ થયું......

ટોઇલેટમાં એ છોકરો બૂમો પાડતા બોલ્યો......

......હે ભગવાન કાં તો આ નાન બહાર કાઢી દે....અને કાં તો......

મારી જાન કાઢી દે.....!!!!