તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આ ભાઇને મહાન લેખક બનવું તુ....

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

એક જણાને યુવાનીમાં બહુ સારો લેખક બનવાની ઇચ્છા હતી....

'બહુ સારા'ની વ્યાખ્યા પૂછવામાં આવતા તેણે કહ્યું- હું એવું લખવા માગુ છું, જેને આખી દુનિયા વાંચે, એવું લખું જેને દુનિયા લાગણીસભર વાંચે, એવું લખું જેને વાંચી લોકો બૂમો પાડે,રડે, ગુસ્સો કરે અને ડરી જાય.....!

અત્યારે એ વ્યક્તિ માઇક્રોસોફ્ટમાં એરર મેસેજ લખવાનું કામ કરે છે.....