તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમિતાભ ગયા પબ્લિક ટોઇલેટમાં...

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમિતાભ બચ્ચન પબ્લિક ટોઇલેટમાંથી પૂરેપૂરા પલળીને બહાર આવ્યા.....

જયાજી- આ શું....? કેવી રીતે થયું...

અમિતાભ- જેવો હું અંદર ગયો....કોઇ જોરથી બોલ્યું....બીગ બી.........અને બધા એકાએક મારી તરફ ફરી ગયા.....!!!!!