તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સસલાએ સિંહ સામે માર્યો માસ્ટર સ્ટ્રોક...

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

એક પરીએ આકાશમાંથી જંગલમાં સિંહને સસલા પાછળ ભાગતા જોયો..

પરીએ બંનેને રોકીને કહ્યું- જો તમે આવું ના કરો તો તમે બંનેની ત્રણ ત્રણ ઇચ્છા પૂરી કરીશ.....

પહેલી ઇચ્છા-

સિંહ- મારા સિવાય આ જંગલમાં બધા જ સિંહને સિંહણ બનાવી દો.....

સસલું- મારે એક હેલમેટ જોઇએ...

સિંહ- બાજુનાં જંગલનાં બધા સિંહને પણ સિંહણ બનાવી દો...

સસલું- મને એક બાઇક આપો....

સિંહ- આખી દુનિયાનાં સિંહને સિંહણ બનાવી દો....

સસલાએ બાઇક સ્ટાર્ટ કર્યું અને હેલમેટ પહેરીને બોલ્યો.....

આ સાલાને નપુંસક બનાવી દો.......................