તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાત સાબિત કરવાની રીત જુઓ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પઠાણ- પેલો જે ટેબલટ પર બેઠો છે ને એ મારો સૌથી મોટો દુશ્મન છે.....

મિત્ર- ટેબલ પર તો ચાર જણા બેઠા છે..

પઠાણ- અરે જેની મૂંછો છે....

મિત્ર- અરે મૂંછો તો બધાને છે....

પઠાણ- અરે જેણે સફેદ શર્ટ પહેર્યો છે...

મિત્ર- સફેદ શર્ટ તો બધાએ પહેર્યા છે....

પઠાણે ગુસ્સામાં પોતાની પિસ્તોલ કાઢી અને ટેબલ પરનાં ત્રણ જણાને ગોળી મારી બોલ્યો.....

જો પેલો જે બચી ગયો છે ને એને હવે હું નહીં છોડું......