પૃથ્વી અને સ્વર્ગ વચ્ચે શું ફરક છે!

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

એક માણસે ભગવાનને આરાધના કરી તો ભગવાન પ્રસન્ન થયા અને તેની સમક્ષ પ્રગટ થયા તો તે માણસ ભગવાનને કહ્યું - શું હું એક સવાલ પુછી શકું છું?

ભગવાને કહ્યું - પુછો?

માણસ - હે ભગવાન...કરોડો વર્ષ તમારા માટે કેટલા છે?

ભગવાન - કરોડો વર્ષ મારા માટે એક સેંકન્ડના બરાબર છે.

તે માણસને બહુ જ આશ્ચર્ય થયો. પછી તે માણસે વધુ પુછ્યું - ભગવાન કરોડો રૂપિયાની તમારા માતે કેટલી અહેમીયત રાખે છે?

ભગવાને કહ્યું - કરોડો રૂપિયા મારા માટે ફક્ત એક પૈસા બરાબર છે.
માણસ - હે ભગવાન તો શું મને એક પૈસા આપી શકો છો?

ભગવાન - જરૂર...ફક્ત એક સેંકન્ડ રાહ જુઓ