બોયફ્રેન્ડની વાત પર ગર્લફ્રેન્ડનો શાનદાર વળતો પ્રહાર

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બોયફ્રેન્ડ-મે તને અત્યારસુધી એક વાત નથી કહીં, જે હું હવે તને કહેવા માંગુ છું.ગર્લફ્રેન્ડ-બોલને જાનુ.બોયફ્રેન્ડ-સ્વિટી, મને તો એમ કે કોઇ સાઇકાયટ્રિસ્ટ લાઇફમાં આવશે પણ....ગર્લફ્રેન્ડ-ઓહ! હું પણ તને એક વાત કહેવા માંગુ છું. હું પણ સાઇકાયટ્રિસ્ટ, પ્લમ્બર અને મેકેનિકની જ તલાશમાં હતી...!!!