દોઢડાયા વ્યક્તિને છોકરાનો ક્લાસિક જવાબ

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એક છોકરો ઘણી બધી ચોકલેટ ખાઇ રહ્યો હતો વ્યક્તિ- આટલી બધી ચોકલેટ કેમ ખાય છે? વધારે ચોલકેટ ખાવી સારી નહીં છોકરો- મારા દાદાજી 95 વર્ષ સુધી જીવ્યા વ્યક્તિ- તો શું તેઓ પણ રોજ આટલી બધી ચોકલેટ ખાતા હતા? છોકરો- ના, તેઓ પોતાના કામથી કામ રાખતા હતા..!!!