છોકરાએ એક છોકરીને કર્યું પ્રપોઝ ને જવાબ મળ્યો...!

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

છોકરાએ એક છોકરીને કર્યું પ્રપોઝ...!
છોકરીએ તેને રિજેક્ટ કરી દીધી...!
તો પણ છોકરો ખુશ હતો...! તેના મિત્રોએ પૂછ્યું કે તે જે છોકરીને પ્રપોઝ કર્યું હતું કે તે છોકરીએ રિજેક્ટ કર્યું તો પણ ખુશ છે?
છોકરો - મેં તે ખોયું છે જે મારી પાસે નહોતું...!
પરંતુ તેણે તો તે ખોયું છે જે ફક્ત તેનું જ હતું...!