ઉંદરનાં બચ્ચા પાસે સિંહના બચ્ચાએ લિફ્ટ માગી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઉંદરનાં બે બચ્ચા જંગલમાં બાઇક પર ફરી રહ્યા હતા

એટલામાં સિંહના બચ્ચાએ તેમની પાસે લિફ્ટ માગી

ઉંદરનાં એક બચ્ચાએ તેને કહ્યું, વિચારી લે પછી તારી માં તને એમ ન કહે કે ગુંડાઓ સાથે કેમ ફરે છે..?