ગુજરાત મોડેલ / રાજકોટ નારી કોર્ટમાં પતંગ સ્ટોલ, પોશીનામાં ડુંગરના વાંસ પર રાઉટર

તસવીર જોતાતો એવું લાગે છે કે ગુજરાત સરકાર વાઈબ્રન્ટ ગુજરાતનું નવું મોડલ લાવી રહીૂ છે
તસવીર જોતાતો એવું લાગે છે કે ગુજરાત સરકાર વાઈબ્રન્ટ ગુજરાતનું નવું મોડલ લાવી રહીૂ છે
રાજકોટની સદર બજારમાં આવેલી નારી અદાલત કે જ્યાં ગૃહકંકાસના કેસની સુનાવણી થાય છે. તેમાં જ અદાલતના સંચાલક મીનાબેન પીઠડિયાના પતિએ કોર્ટ પાસે જ પતંગનો સ્ટોલ શરૂ કરી દીધો
રાજકોટની સદર બજારમાં આવેલી નારી અદાલત કે જ્યાં ગૃહકંકાસના કેસની સુનાવણી થાય છે. તેમાં જ અદાલતના સંચાલક મીનાબેન પીઠડિયાના પતિએ કોર્ટ પાસે જ પતંગનો સ્ટોલ શરૂ કરી દીધો
પોશીનામાં આયુષ્માન યોજનાના લાભાર્થીઓના રજિસ્ટ્રેશન માટે વાંસ પર રાઉટર લગાવી તેનાથી ચાલતા વાઈફાઈથી લેપટોપ કનેક્ટ કરી નોંધણી કરી રહી છે
પોશીનામાં આયુષ્માન યોજનાના લાભાર્થીઓના રજિસ્ટ્રેશન માટે વાંસ પર રાઉટર લગાવી તેનાથી ચાલતા વાઈફાઈથી લેપટોપ કનેક્ટ કરી નોંધણી કરી રહી છે
લાભાર્થીઓને પણ ડુંગર ઉપર ચઢવું પડે છે, એજેન્સી લેપટોપને વાઇફાઇથી કનેક્ટ કરી માંડ કામ કરી રહી છે
લાભાર્થીઓને પણ ડુંગર ઉપર ચઢવું પડે છે, એજેન્સી લેપટોપને વાઇફાઇથી કનેક્ટ કરી માંડ કામ કરી રહી છે

DivyaBhaskar.com

Jan 12, 2019, 11:42 AM IST
અમદાવાદ: રાજકોટમાં નારી કોર્ટમાં ઉત્તરાયણ નિમિત્તે પતંગ-દોરીનો સ્ટોલ શરૂ કરાયો છે. જ્યારે બીજી તરફ હિંમતનગરમાં ડુંગર પર વાંસ અને વાંસ પર રાઉટર લગાવી તેનાથી ચાલતા WI-FI લેપટોપ સાથે કનેક્ટ કરીને આયુષ્માન યોજનાની નોંધણી કરવામાં આવી રહી છે. આ તસવીરો વાઈબ્રન્ટ ગુજરાતનું ‘નવું’ મોડેલ છે !

X
તસવીર જોતાતો એવું લાગે છે કે ગુજરાત સરકાર વાઈબ્રન્ટ ગુજરાતનું નવું મોડલ લાવી રહીૂ છેતસવીર જોતાતો એવું લાગે છે કે ગુજરાત સરકાર વાઈબ્રન્ટ ગુજરાતનું નવું મોડલ લાવી રહીૂ છે
રાજકોટની સદર બજારમાં આવેલી નારી અદાલત કે જ્યાં ગૃહકંકાસના કેસની સુનાવણી થાય છે. તેમાં જ અદાલતના સંચાલક મીનાબેન પીઠડિયાના પતિએ કોર્ટ પાસે જ પતંગનો સ્ટોલ શરૂ કરી દીધોરાજકોટની સદર બજારમાં આવેલી નારી અદાલત કે જ્યાં ગૃહકંકાસના કેસની સુનાવણી થાય છે. તેમાં જ અદાલતના સંચાલક મીનાબેન પીઠડિયાના પતિએ કોર્ટ પાસે જ પતંગનો સ્ટોલ શરૂ કરી દીધો
પોશીનામાં આયુષ્માન યોજનાના લાભાર્થીઓના રજિસ્ટ્રેશન માટે વાંસ પર રાઉટર લગાવી તેનાથી ચાલતા વાઈફાઈથી લેપટોપ કનેક્ટ કરી નોંધણી કરી રહી છેપોશીનામાં આયુષ્માન યોજનાના લાભાર્થીઓના રજિસ્ટ્રેશન માટે વાંસ પર રાઉટર લગાવી તેનાથી ચાલતા વાઈફાઈથી લેપટોપ કનેક્ટ કરી નોંધણી કરી રહી છે
લાભાર્થીઓને પણ ડુંગર ઉપર ચઢવું પડે છે, એજેન્સી લેપટોપને વાઇફાઇથી કનેક્ટ કરી માંડ કામ કરી રહી છેલાભાર્થીઓને પણ ડુંગર ઉપર ચઢવું પડે છે, એજેન્સી લેપટોપને વાઇફાઇથી કનેક્ટ કરી માંડ કામ કરી રહી છે
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી