તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિયાળીની ગુલાબી ઠંડીથી બચવા જંગલાના રાજા સૂર્યસ્નાન કરતાં જોવા મળ્યાં

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ફુલ ઠંડીમાં સાવજો તડકાની મજા માણી રહ્યાં છે
રાજકોટ: ગીર વિસ્તારમાં સિંહો શિયાળાની ગુલાબી ઠંડીથી બચવા માટે સૂર્યસ્નાન કરતા હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. છેલ્લા 4-5 દિવસથી ઠંડીમાં વધારો થયો છે. ત્યારે 2 સિંહો તડકો માણવા માટે રસ્તા પર લટાર મારી રહ્યાં છે. જે વીડિયો રસ્તા પરથી પસાર થતાં મુસાફરે તેના મોબાઈલમાં કેદ કરી લીધો હતો. સિંહોને ઠંડી લાગતી હોવાથી તેઓ શિયાળામાં તડકામાં ૨હેવા માટે ઊંચા ટેકરા અને ખુલ્લી જગ્યા વધુ ૫સંદ કરે છે. મહત્વનુ છે કે સિંહો રાત્રિના સમયે ટેકરી પર આરામ ફરમાવે છે અને દિવસ ઉગતા શિકારની શોધમાં નીકળી પડે છે.