સુરતઃ પેટ્રોલ ઓછું આપ્યાની ફરિયાદ કરતાં પેટ્રોલપંપના કર્મીએ ગ્રાહકને માર માર્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરતના વરાછામાં પેટ્રોલ પંપ પર કર્મચારીઓની દાદાગીરી સીસીટીવીમાં કેદ થઈ ગઈ. પેટ્રોલ પુરાવા આવેલાં બાઈકસવારે ઓછું પેટ્રોલ આપ્યાની ફરિયાદ કરતાં પેટ્રોલ પંપનો કર્મી રોષે ભરાયો હતો. અને બાઈકસવારને માર માર્યો હતો. આ સમગ્ર ઘટના પેટ્રોલ પંપના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. વધુ સમાચાર જોવા માટે જોતાં રહો દિવ્ય ભાસ્કર ડોટ કોમ

 

અન્ય સમાચારો પણ છે...