તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જીજી હોસ્પિટલમાં પોરબંદરની સગર્ભાનું સ્વાઇન ફ્લુથી મોત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સગર્ભાને આઇસોલેશન વોર્ડમાં સારવાર આપવામાં આવી રહી હતી
જામનગર: જામનગરની જીજી હોસ્પિટલમાં પોરબંદરની રાનીબેન ઓડેદરા નામની 25 વર્ષીય સગર્ભાનું મોત નીપજ્યું હતું. સગર્ભાને આઇસોલેશન વોર્ડમાં સારવાર આપવામાં આવી રહી હતી. જો કે સારવાર કારગત ન નિવડતા મોત નીપજ્યું હતું. મહિલાને પાંચ મહિનાનો ગર્ભ હતો. 
અન્ય સમાચારો પણ છે...