ભચાઉ / કચ્છ જતી નર્મદા કેનાલમાં ગાબડું, લાખો લિટર પાણી ખેતરોમાં વેડફાયું

લુણવા ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલ તૂટી
લુણવા ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલ તૂટી

  • ઓછા વરસાદ વચ્ચે કચ્છ અછતગ્રસ્ત
  • પાણીનો પ્રવાહ બંધ થવાથી કચ્છમાં જળસંકટના એંધાણ

DivyaBhaskar.com

Jan 25, 2019, 04:55 PM IST

ભચાઉ/ ભુજ: કચ્છના ભચાઉના લૂણવા ગામ નજીક કેનાલમાં બે મોટા ગાબડાં પડતા અછત વચ્ચે લાખો લીટર પાણી નો વડેફાટ થયો છે. શુક્રવારે સવારે કેનાલમાં ગાબડું પડતા ખેતરોમાં પાણી ફરી વળ્યાં હતા.


ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ


કેનાલ તૂટતાં ખેડૂતોએ નબળી ગુણવત્તા અને કેનાલમાં ભ્રષ્ટાચારનો થયા હોવાના આક્ષેપ લગાવ્યા હતા. 2017માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નર્મદા કેનાલની કચ્છ બ્રાન્ચનું ઉદ્ઘાટન કર્યુ હતું.

માહિતી અને તસવીર: રોનક ગજ્જર, ભુજ

X
લુણવા ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલ તૂટીલુણવા ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલ તૂટી
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી