વાઈબ્રન્ટ શિક્ષા / નડિયાદ: એક જ શિક્ષક, ધો.1થી 5 ના બાળકોનું ખુલ્લામાં શિક્ષણ

નડિયાદ પાસેના સલુણ ગામના વૈદના કુવા પ્રાથમિક શાળામાં ધો. 1 થી 5 ના વર્ગમાં કુલ 54 બાળકો અભ્યાસ કરે છે
નડિયાદ પાસેના સલુણ ગામના વૈદના કુવા પ્રાથમિક શાળામાં ધો. 1 થી 5 ના વર્ગમાં કુલ 54 બાળકો અભ્યાસ કરે છે
સ્કૂલના રૂમ નાના હોવાથી એક રૂમમાં તમામ વિદ્યાર્થી બેસી શકે તેમ ન હોવાથી બહાર બેસાડવા પડે છે
સ્કૂલના રૂમ નાના હોવાથી એક રૂમમાં તમામ વિદ્યાર્થી બેસી શકે તેમ ન હોવાથી બહાર બેસાડવા પડે છે
દોઢ વર્ષથી શાળામાં શિક્ષકની નવી ભરતી ના થતા મુખ્ય શિક્ષક (આચાર્ય) સંજય વાઘેલા જ 5 ધોરણના બાળકોને એકસાથે ભણાવે છે
દોઢ વર્ષથી શાળામાં શિક્ષકની નવી ભરતી ના થતા મુખ્ય શિક્ષક (આચાર્ય) સંજય વાઘેલા જ 5 ધોરણના બાળકોને એકસાથે ભણાવે છે
શાળામાં બે નાના વર્ગખંડ છે પણ તેમાં એક સાથે 54 બાળકોને બેસાડી શકાય માટે ખૂલ્લામાં જ શિક્ષણ આપવું પડે છે
શાળામાં બે નાના વર્ગખંડ છે પણ તેમાં એક સાથે 54 બાળકોને બેસાડી શકાય માટે ખૂલ્લામાં જ શિક્ષણ આપવું પડે છે

DivyaBhaskar.com

Jan 24, 2019, 11:55 AM IST

X
નડિયાદ પાસેના સલુણ ગામના વૈદના કુવા પ્રાથમિક શાળામાં ધો. 1 થી 5 ના વર્ગમાં કુલ 54 બાળકો અભ્યાસ કરે છેનડિયાદ પાસેના સલુણ ગામના વૈદના કુવા પ્રાથમિક શાળામાં ધો. 1 થી 5 ના વર્ગમાં કુલ 54 બાળકો અભ્યાસ કરે છે
સ્કૂલના રૂમ નાના હોવાથી એક રૂમમાં તમામ વિદ્યાર્થી બેસી શકે તેમ ન હોવાથી બહાર બેસાડવા પડે છેસ્કૂલના રૂમ નાના હોવાથી એક રૂમમાં તમામ વિદ્યાર્થી બેસી શકે તેમ ન હોવાથી બહાર બેસાડવા પડે છે
દોઢ વર્ષથી શાળામાં શિક્ષકની નવી ભરતી ના થતા મુખ્ય શિક્ષક (આચાર્ય) સંજય વાઘેલા જ 5 ધોરણના બાળકોને એકસાથે ભણાવે છેદોઢ વર્ષથી શાળામાં શિક્ષકની નવી ભરતી ના થતા મુખ્ય શિક્ષક (આચાર્ય) સંજય વાઘેલા જ 5 ધોરણના બાળકોને એકસાથે ભણાવે છે
શાળામાં બે નાના વર્ગખંડ છે પણ તેમાં એક સાથે 54 બાળકોને બેસાડી શકાય માટે ખૂલ્લામાં જ શિક્ષણ આપવું પડે છેશાળામાં બે નાના વર્ગખંડ છે પણ તેમાં એક સાથે 54 બાળકોને બેસાડી શકાય માટે ખૂલ્લામાં જ શિક્ષણ આપવું પડે છે
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી