ફન સ્ટ્રીટ / ભરૂચની ફન સ્ટ્રીટમાં જૂની વિસરાયેલી રમતો જીવંત બની

ફન સ્ટ્રીટમાં બાળકોએ ઉત્સાહભેર લીંબુ ચમચીની રમત રમી હતી, 350થી વધારે શહેરીજનોએ વિવિધ રમતોમાં ભાગ લીધો
ફન સ્ટ્રીટમાં બાળકોએ ઉત્સાહભેર લીંબુ ચમચીની રમત રમી હતી, 350થી વધારે શહેરીજનોએ વિવિધ રમતોમાં ભાગ લીધો
ફન સ્ટ્રીટમાં વિવિધ કસરતોમાં ભાગ લઇ રહેલાં સ્પર્ધકો, 2 કલાક સુધી લોકોએ ફન સ્ટ્રીટનો આનંદ ઉઠાવ્યો
ફન સ્ટ્રીટમાં વિવિધ કસરતોમાં ભાગ લઇ રહેલાં સ્પર્ધકો, 2 કલાક સુધી લોકોએ ફન સ્ટ્રીટનો આનંદ ઉઠાવ્યો
શહેરીજનોએ ભમરડા ફેરવીને જૂની રમતનો આનંદ ઉઠાવ્યો હતો, 10થી વધુ જૂની રમતો રમાડવામાં આવી
શહેરીજનોએ ભમરડા ફેરવીને જૂની રમતનો આનંદ ઉઠાવ્યો હતો, 10થી વધુ જૂની રમતો રમાડવામાં આવી
ફન સ્ટ્રીટમાં કોથળા દોડમાં ભાગ લઇ રહેલાં સ્પર્ધકો, 27મી જાન્યુઆરીના રોજ ફરીથી ફન સ્ટ્રીટ યોજાશે
ફન સ્ટ્રીટમાં કોથળા દોડમાં ભાગ લઇ રહેલાં સ્પર્ધકો, 27મી જાન્યુઆરીના રોજ ફરીથી ફન સ્ટ્રીટ યોજાશે
ફન સ્ટ્રીટમાં બાળકોએ પૈડા ચલાવવાની જૂની રમતની યાદો તાજી કરી હતી
ફન સ્ટ્રીટમાં બાળકોએ પૈડા ચલાવવાની જૂની રમતની યાદો તાજી કરી હતી
ફન સ્ટ્રીટમાં દોરડા કુદમાં ભાગ લઇ રહેલાં સ્પર્ધકો, વૃદ્ધો, યુવાનો અને બાળકો એક જ સ્થળે આનંદ ઉઠાવી શકે તેવું આયોજન કરાયું
ફન સ્ટ્રીટમાં દોરડા કુદમાં ભાગ લઇ રહેલાં સ્પર્ધકો, વૃદ્ધો, યુવાનો અને બાળકો એક જ સ્થળે આનંદ ઉઠાવી શકે તેવું આયોજન કરાયું

DivyaBhaskar.com

Jan 15, 2019, 12:57 PM IST
ભરૂચ: ભરૂચના લીંક રોડ પર રવિવારના રોજ રોટરી કલબ ઓફ નર્મદા નગરીના ઉપક્રમે ફન સ્ટ્રીટનું આયોજન કરવામાં આવ્યું હતું. જુની વિસરાયેલી રમતોને માનસપટ પર જીવંત કરવા માટે દર વર્ષે જાન્યુઆરી મહિનાના પ્રથમ બે રવિવારના રોજ ફન ફન સ્ટ્રીટનો કાર્યક્રમ યોજવામાં આવે છે. અબાલ વૃધ્ધ સૌ કોઇએ ઝૂમ્બા ડાન્સ, સટ્ટોડીયુ, ટાયર ચલાવવા, રસ્સાખેંચ, ભમરડો ફેરવવો, લીંબુ ચમચી, દોરડા કુદ, કોથળા દોડ સહિતની વિવિધ રમતોમાં ભાગ લીધો હતો. ડીજેના તાલે શહેરીજનોએ મન મુકીને વિવિધ રમતો તથા કાર્યક્રમોનો લુફત ઉઠાવ્યો હતો. નાના બાળકો માટે પેઇન્ટીંગ તથા અન્ય પ્રવૃતિઓ યોજવામાં આવી હતી. જો કે આ ફન સ્ટ્રીટથી બાળકો તથા અબાલ વૃદ્ધોમાં એક અનેરો ઉત્સાહ અને ઉમંગ જોવા મળતો હતો.

X
ફન સ્ટ્રીટમાં બાળકોએ ઉત્સાહભેર લીંબુ ચમચીની રમત રમી હતી, 350થી વધારે શહેરીજનોએ વિવિધ રમતોમાં ભાગ લીધોફન સ્ટ્રીટમાં બાળકોએ ઉત્સાહભેર લીંબુ ચમચીની રમત રમી હતી, 350થી વધારે શહેરીજનોએ વિવિધ રમતોમાં ભાગ લીધો
ફન સ્ટ્રીટમાં વિવિધ કસરતોમાં ભાગ લઇ રહેલાં સ્પર્ધકો, 2 કલાક સુધી લોકોએ ફન સ્ટ્રીટનો આનંદ ઉઠાવ્યોફન સ્ટ્રીટમાં વિવિધ કસરતોમાં ભાગ લઇ રહેલાં સ્પર્ધકો, 2 કલાક સુધી લોકોએ ફન સ્ટ્રીટનો આનંદ ઉઠાવ્યો
શહેરીજનોએ ભમરડા ફેરવીને જૂની રમતનો આનંદ ઉઠાવ્યો હતો, 10થી વધુ જૂની રમતો રમાડવામાં આવીશહેરીજનોએ ભમરડા ફેરવીને જૂની રમતનો આનંદ ઉઠાવ્યો હતો, 10થી વધુ જૂની રમતો રમાડવામાં આવી
ફન સ્ટ્રીટમાં કોથળા દોડમાં ભાગ લઇ રહેલાં સ્પર્ધકો, 27મી જાન્યુઆરીના રોજ ફરીથી ફન સ્ટ્રીટ યોજાશેફન સ્ટ્રીટમાં કોથળા દોડમાં ભાગ લઇ રહેલાં સ્પર્ધકો, 27મી જાન્યુઆરીના રોજ ફરીથી ફન સ્ટ્રીટ યોજાશે
ફન સ્ટ્રીટમાં બાળકોએ પૈડા ચલાવવાની જૂની રમતની યાદો તાજી કરી હતીફન સ્ટ્રીટમાં બાળકોએ પૈડા ચલાવવાની જૂની રમતની યાદો તાજી કરી હતી
ફન સ્ટ્રીટમાં દોરડા કુદમાં ભાગ લઇ રહેલાં સ્પર્ધકો, વૃદ્ધો, યુવાનો અને બાળકો એક જ સ્થળે આનંદ ઉઠાવી શકે તેવું આયોજન કરાયુંફન સ્ટ્રીટમાં દોરડા કુદમાં ભાગ લઇ રહેલાં સ્પર્ધકો, વૃદ્ધો, યુવાનો અને બાળકો એક જ સ્થળે આનંદ ઉઠાવી શકે તેવું આયોજન કરાયું
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી