તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એચઆઈવી અંગેની સર્વાંગી માહિતી યુવાનો પાસે હોવી જરૂરી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીધામના આઈટીઆઈ ખાતે એચઆઈવી અંગે યુવાનોમાં જાગ્રુતિ આવે તે માટે કાર્યક્રમ યોજાયો હતો. જેમા તેને સંલગ્ન સર્વાગ માહિતી અપાઈ હતી.જીવનદીપ હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટૅબલ ટ્રસ્ટ દ્વારા ગાંધીધામના ઈન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઈન્સ્ટીટ્યુટ ખાતે \\\'રેડ રીબન ક્લબ\\\' અંતર્ગત યુવાનોમાં એચઆઈવી, એઈડ્સ અંગે જાગ્રુતિ અર્થે કાર્યક્રમ યોજાયો હતો.જેમાં આઈટીઆઈના પ્રીંન્સીપાલ જે.પી.મીસ્ત્રી દ્વારા પ્રવચન આપીને યુવાનોને આ સમસ્યા કેટલી હદે વીસ્તરી રહી છે અને કેટલા પ્રમાણે ધ્યાન રાખવુ જોઇએ તેની માહિતી આપી હતી. જીવનદીપ ટ્રસ્ટના સ્ટાફ દ્વારા માહિતી અપાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો