તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઓસ્લો પાસે બાઈક સ્લીપ થતા યુવક અને બાળક ઘાયલ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીધામમાં ઓસ્લો વિસ્તારમાં બાળકને સ્કુલ મુકવા જઈ રહેલા યુવકની બાઈક સ્લીપ થઈ જતા યુવક અને બાળકને સામાન્ય ઈજા પહોંચી હતી. વરસાદ પડ્યા બાદ માર્ગમાં ભરાયેલા પાણીના કારણે આવું થયું હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતુ.

સેક્ટર 3 વિસ્તારમાં રહેતા રોનકભાઈ દનીચા પોતાના પુત્ર સાથે બાઈક પર શાળા તરફ જઈ રહ્યા હતા ત્યારે સોમવારના સવારે તેમની બાઈક સ્લીપ થઈ જતા તેવો રસ્તામાં ફંગોળાઈ ગયા હતા અને તેમને અને તેમની સાથે રહેલા તેમના ભત્રીજા બાળકને સામાન્ય ઈજા પહોંચી હતી. તેમને નજીકના હોસ્પીટલ સારવાર માટે ખસેડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો