તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડ્રગ્સના વ્યસનથી દૂર રહે યુવાનો, આર્ટ ઓફ લીવીંગે છેડ્યું અભિયાન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામના આર્ટ ઓફ લીવીંગ દ્વારા ‘ડ્રગ્સ ફ્રી ભારત’ અભિયાન અંતર્ગત દેશનું યુવાધન વ્યર્થ અનુભવો માટે મહત્વપૂર્ણ સમયને વ્યર્થ કરતા બચાવી શકાય તે ઉદ્દેશ્ય સાથે ગાંધીધામના મુખ્ય માર્ગો પર યુવા પાંખ દ્વારા રેલી કાઢીને લોકોને માહિતગાર કરાયા હતા. જેમાં રાજેશ તારાણી, હિતેશ મહેતા, પાયલ સાચીયાણી, જીમીત મહેતા સહિતના જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો