તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગાંધીધામમાં વિંગ્સ ગ્રુપ દ્વારા વિવિધ સેવાકિય પ્રવૃત્તિઓને હાથ ધરવામાં આવી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીધામ| વિગ્સ ગ્રુપ ચેરીટેબલ ટ્રસ્ટની બહેનો દ્વારા શાંતિ સદન મેન્ટલ આશ્રય સ્થાનની મુલાકાત લઈને સમય વિતાવ્યો હતો. જ્યાં 56 બેડશીત, સેનેટરી પેડનું વિતરણ ડો. રવિશ આથાના સહયોગથી કરાયું હતુ. તો ફીલીપ્સ એઈડ્સ સેન્ટરની મુલાકાત લઈને એચઆઈવી ગ્રસ્ત દર્દીઓ સાથે વાતચીત કરીને રાશનકીટનું અમન મહેતાના સહયોગથી વિતરણ કરાયું હતુ. આ સાથે ગાંધીધામ તાલુકાના પડાણા ગામમાં જરુરીયાતમંદોમાં 150 બ્લેન્કેટ્સનું વિતરણ વિલ્પા શાહ સહિતનાના સહયોગથી કરાયું હતુ. જેમાં ગ્રુપના પ્રમુખ અમન મહેતા, પ્રિયા બોન્ડે, છાયા ચૌહાણ, મીનાક્ષી ત્યાગી, ડો. કાયનાત અંસારી, પલ્લવી શશીધરન,પિંકી આહીર, મીનાક્ષી સોલંકી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો