તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટ્રાફીકને અડચણ થતા વાહનો પર ટ્રાફિક પોલીસની કાર્યવાહી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામમાં ટ્રાફીક પોલીસ દ્વારા ટ્રાફીકને અડચણ રુપ થઈ શકે તેવા વાહનો પર કાર્યવાહિ કરીને ચાર વાહનો વિરુદ્ધ કાર્યવાહિ કરી હતી.

જિલ્લા ટ્રાફીક પોલીસ દ્વારા ગાંધીધામમાં શહેરની એઓ બિલ્ડીંગથી લઈને કાસેઝ સુધીના માર્ગ પર અને કંડલામાં રોડ સાઈડ ટ્રાફીકને અડચણ રુપ બને તેવી રીતે ભારે વાહનોને પાર્ક કરેલા વાહનો પર પોલીસે તવાઈ બોલાવી હતી.

આ પ્રકારના ચાર વાહનો પર પોલીસે વિવિધ કલમો તળેના ચાલાન કાપ્યા હતા. અહિ નોંધવુ રહ્યુ કે આડેધડ રીતે પાર્ક કરેલા વાહનોના કારણે અકસ્માતો સર્જવાની ઘટનાઓ વધવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો